ધ્રાંગધ્રા
એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રામાં ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય પૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ તથા ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. પ્રસંગે પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી પ્રેરણાત્મક તથા હાસ્યસભર સંબોધન આપશે. કાર્યક્રમ મિત્રતા, યાદો અને આનંદથી ભરપૂર રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જાણો arrow_right_altજૂની યાદોને તાજી કરો
દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર.
| દાતાનું નામ | રકમ |
|---|---|
|
ર
રાજેશભાઈ મહેતા
|
₹ 2000000 |
સ્કેન કરીને દાન આપો
તમામ UPI એપ્લિકેશન દ્વારા સ્વીકાર્ય