Logo

એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ

College Building
8 માર્ચ 2026

ભવ્ય ભૂતપૂર્વ
વિદ્યાર્થી સંમેલન 2026

શ્રેષ્ઠતાના 65 વર્ષની ઉજવણી અને
પ્રો. નિવેદિતાબેન ત્રિવેદીને ભાવાંજલિ

મિલનની શરૂઆત આટલા સમયમાં

00 દિવસ
00 કલાક
00 મિનિટ
00 સેકન્ડ
notifications

ઈવેન્ટ વિશે

ધ્રાંગધ્રામાં ભવ્ય પૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ યોજાવાનો

એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રામાં ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય પૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ તથા ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. પ્રસંગે પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી પ્રેરણાત્મક તથા હાસ્યસભર સંબોધન આપશે. કાર્યક્રમ મિત્રતા, યાદો અને આનંદથી ભરપૂર રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ જાણો arrow_right_alt

યાદોની સફર

જૂની યાદોને તાજી કરો

Gallery Photo
Gallery Photo
Gallery Photo
Gallery Photo
× Full View

અમારા દાતાશ્રીઓ

દાતાનું નામ રકમ
રાજેશભાઈ મહેતા ₹ 2000000

અમારા મિશનમાં સહયોગ આપો

A/C Name IDFC Bank
A/C No 10219901470
IFSC IDFB0043371
QR

સ્કેન કરીને દાન આપો